તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:માંડલ શહેરમાં ‘વિશ્વ મમતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી

માંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલ તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારની સુચના મુજબ સાત દિવસ સગર્ભા માતાએ સુવાવડ સરકારી હોસ્પિટલમાં કરાવવી સ્તનપાનથી થતા ફાયદા તેમજ ગેરફાયદા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. માતાનું પહેલું ધાવણ બાળકોને કેટલો ઉપયોગી છે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાએથી વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...