પાણીનો બગાડ:માંડલમાં 2 ટાઇમ અપાતું પાણી પણ થતો બગાડ

માંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડલ ગ્રામ પંચાયત દ્વારા અપાતો પાણીનો પુરવઠો દિવસમાં બેથી ત્રણ વાર બોર ઓપરેટર દ્વારા અપાતો હોવા છતાં અમુક નગરજનો તો પાણીનો બેફામ બગાડ કરતા નજરે પડે છે. ત્યારે માંડલ ચબુતરા ચોક પાસે આવેલી માંડલ ગ્રામ પંચાયતના બોરના ઓપરેટર વિષ્ણુભાઈ અમૃતલાલ પંચાલ દ્વારા આ બોરમાંથી અપાતો પાણીનો પુરવઠો સવારે અને સાંજે એમ બે વાર તથા અમુક દિવસે બપોરે પાણીનો પુરવઠો આપવામાં આવે છે. જેના પગલે પાણીનો બેફામ બગાડ થાય છે.

અન્ય સમાચારો પણ છે...