તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:માંડલમાં ચબુતરા ચોકથી ભરવાડવાસ નાકા સુધીના માર્ગ પર ગંદકીથી પરેશાની

માંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડલ શહેરમાં માંડલ ગામ પંચાયત દ્વારા સાફ-સફાઈની કામગીરીમાં આળસને લીધે માંડલ શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગલાં તથા માર્ગ પર ગંદકી જોવા મળી રહી છે. જેમાં માંડલ ચબુતરા ચોકથી ભરવાડવાસ નાકા સુધીના માર્ગની બાજુમાં રહેતા આસપાસના રહીશો દ્વારા બેફામ પાણી રોડ ઉપર ઢોળવામાં આવતા ગંદકી થવા પામી છે. આસપાસમાં રહેતા લોકો રસ્તાની સાઈડમાં ઉકરડાના મોટા ઢગલા કર્યા છે. ત્યારે રસ્તા પર બે ફામ ગંદકી થવાથી આ માર્ગ પર પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જેમાં ટુ વ્હીલર ચાલકો ગંદકીવાળા રસ્તાના લીધે લપસી પડે છે અને અકસ્માત પણ થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો