તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:માંડલમાં બાબાસાહેબ આંબેડકરના 64મા પરિનિર્વાણના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

માંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં આજે છઠ્ઠી ડીસેમ્બર એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો પરિનિર્વાણ દિન આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સામાજિક સમરસતા જિલ્લાના જિલ્લા સંયોજક અરૂણભાઇ તથા સંઘના તાલુકાના કાર્યકર્તા પંકજભાઈ જસુભાઇ પાવરા સેવિકા સમિતિ ના સીવીકા બહેનો તથા બાબાસાહેબ આંબેડકર છાત્રાલય મૂળજીભાઈ પરમાર તથા મંત્રી બબાભાઈ પંચાસરા તથા જિલ્લા ભાજપના સંગઠન મંત્રી કીર્તિબેન અરૂણભાઇ આચાર્ય એ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો