બદલી:માંડલ પોલીસ સ્ટેશનના કર્મીઓની બદલી

માંડલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી કરવામા આવી છે.  જેમાં અ. હે.કો. ચંદુભાઈ કનુભાઈની વિઠ્ઠલાપુર પોલીસ મથકમાં બદલી કરાઈ છે. તેમજ અ.હે.કો નસીબખાન મહોબતખાનની બદલી ધોલેરા બદલી કરાઈ છે.આ ઉપરાંત  આ.લો.ર હિતેશકુમાર રામજીભાઈની બદલી વિરમગામ રૂરલ પોલીસ મથકમાં થઈ છે. તેમજ વિઠ્ઠલાપુર પોલીસ મથકના એ.એસ.આઈ દિલાવરસંગ ગણપતસિંહની બદલી માંડલ પોલીસ મથકમાં થઈ છે. આ રીતે લાંબા સમય બાદ માંડલ પોલીસ સ્ટેશનમા બદલી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...