તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમ જશે કોરોના?:માંડલ-વિરમગામ હાઇવે પર શટલિયા બેફામ બન્યા

માંડલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી બાદ શહેરોમાં અને ગામડાઓમાં કોરોનાના કેસ વધુ આવી રહ્યા છે. ત્યારે સરકારે અમુક શહેરોમાં રાત્રી કર્ફ્યુ પણ લગાવ્યો છે. ત્યારે માંડલ વિરમગામ માર્ગ પર ફરતા શટલિયા વાહનોના ચાલકો કોરોના મહામારી ભૂલી ગયા હોય તેમ સોશિયલ ડીસ્ટન્સ વગર અને માસ્ક પહેર્યા વગર તેમજ લિમિટ કરતાં વધુ મુસાફરો શટલવાહનોમાં બેસાડી અવર જવર કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...