નિર્ણય:માંડલ શહેરમાં બજાર 7 દિવસ સંપૂર્ણ બંધ રહેશે

માંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલ શહેરમાં કોરોના ના પોઝિટિવ કેસ માં વધારો થતાં માંડલ વ્યાપારી મંડળ અને માંડલ ગ્રામ પંચાયત દ્વારા તમામ વ્યાપાર ધંધા જેમાં દુકાનો કરિયાણાની દુકાન કટલેરી દુકાનો તથા ફરસાણની દુકાનો કાપડની દુકાનો હેર કટીંગની દુકાનો પાનના ગલ્લા ચાની હોટલો વગેરે 4 જુલાઈ થી 11 જુલાઈ 2020 સુધી આખો દિવસ દુકાનો ધંધો રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવાતા તમામ વેપારીઓએ સજ્જડ તમામ દુકાનો બંધ રાખી સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...