તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:માંડલના રીબડી ગામના તળાવમાંથી લાશ મળી

માંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર તારીખ 3ના રોજ રીબડી ગામ તથા સોલ ગામની સીમ પાસે ગોવાળ તલાવડીની પાણીમાં કોઈ અજાણ્યા ઈસમ ઉંમર વર્ષ 35થી 40 વર્ષના અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. મૃતક યુવકની ઓળખ ન થતાં પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઇ નીતીશકુમાર કનુજી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...