તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ફુલકીથી પાટડી માર્ગનું રીપેરિંગ શરૂ

માંડલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડલથી વાયા ફુલકી પાટડી જવાનો માર્ગ ચોમાસાના વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. મસમોટા ખાડાઓ પડી ગયા હતા. જેમાં ગયા વર્ષે પણ ચોમાસાના કારણે તુટેલા રસ્તાનું રીપેરીંગ કામ પી.ડબ્લ્યુ.ડી પાટડી દ્વારા કરાયું ન હતું જેથી તા.5ના રોજ ફુલકીથી પાટડીના રોડના રીપેરીંગ કામ કરવા બાબતે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે પાટડીથી પી.ડબલ્યુ.ડી દ્વારા નવો રોડ બનાવવાનું મશીન તથા રોલર સાથે લઈને સાથે લઈ આ માર્ગ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવતા વાહનચાલકો ને ખાડા માર્ગથી મુક્તિ મળતા ખુશીની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...