ચોમાસુ:માંડલમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

માંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી લોકો ત્રાહિમામ ઉઠી ગયા હતા. વરસાદ ખેંચાતા પછી ચિંતિત બન્યા હતા. ત્યારે સોમવારે વહેલી સવારે ધીમીધારે વરસાદ શરૂ હતો. દિવસ દરમિયાન વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેનાથી લોકોમાં ગરમીમાં રાહત થઇ હતી. પણ ધીમીધારે કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીનો લાગણી જોવા મળી હતી  અને વાવેતર વ્યાપક વરસાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...