તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:માંડલમાં 3 રસ્તા પર લાઈટ ટાવર ચાલુ થયો

માંડલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડલ શહેરના ત્રણ રસ્તા પર અને પુલ પર એમ કુલ 5 જગ્યાએ ટાવરવાળી ફોકસ લાઇટ લગાવવામાં આવેલી છે. ત્રણ રસ્તા પર ટાવર વાળી ફોકસ લાઈટો બંધ થઈ જવાથી ત્રણ રસ્તા પર આવતા જતા રાહદારીઓને રસ્તા પર આવવા જવા માટે ભારે હાલાકી પડતી હતી. જેથી તા. 4ના રોજ આ લાઈટો ચાલુ કરવા બાબતે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ થતાં માંડલ ગ્રામ પંચાયતના મહમંંદભાઇ વાયરમેનને જાણ કરતા તેઓએ રીપેરીંગ કામ કરી ચાલુ કરી રાહદારીઓ અને વાહનચાલકોને અંધારપટ માંથી મુક્તિ આપી છે.

અન્ય સમાચારો પણ છે...