તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:માંડલમાં SBIના એટીએમમાં કેશ ખૂટતાં હાલાકી

માંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડલ શહેરમાં આવેલ અલગ અલગ ત્રણ બેન્કના એટીએમ મશીન આવેલા છે. જેમાં બે એટીએમ મશીન ચાલુ છે. જેમાં એક એડીસી બેન્કના એટીએમ મશીન બીજું ભારતીય સ્ટેટ બેન્કનું એટીએમ મશીન આવેલું છે. જે ભારતીય સ્ટેટ બેન્કનું એટીએમ મશીન જે મોટાભાગે રજાના દિવસોમાં બંધ હોય છે. અથવા તો મશીનમાં કેસ હોતી નથી ત્યારે આજે રવિવારે પણ એટીએમ મશીન ચાલુ હતું. પરંતુ તેમાં કેશ ખલાસ થઈ જતા નાણા ઉપાડવા આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ધરમ ધક્કો પડ્યો હતો જેથી ખાતેદારનું માંગ છે કે રજાના દિવસે પૂરતી કેસ રાખવામાં આવે જેથી રજાના દિવસે એટીએમ કાર્ડ ધરાવતા ખાતેદારો નાણા ઉપાડી શકે અને સુવિધા મળી રહે તેવી ખાતેદારોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો