તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:નાના ઊભડાથી માંડલનો રોડ રિપેર કરવા માગણી

માંડલ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

તાલુકાના નાનાઉભડાગામથી ત્રણ કિમીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી મોટા ખાડાઓ પડી ગયા છે. જેના લીધે ટેટનાના ઉભડા વગેરે ગામોના લોકોને માંડલ તરફથી આવતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે શાળાઓ પણ ખુલી રહી છે. ત્યારે આ માર્ગ પરથી શાળાઓ જતા વિદ્યાર્થીઓને લઈને જતા વાહનો પણ આ માર્ગ પરથી પસાર થાય છે.

ખરાબ રસ્તાને લીધે વિધાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી સ્થાનિક તંત્ર દ્વારા ચોમાસુ ગયા બાદ ટેંટથી નાનાઉભડા અને નાના ઉભડાઅ નેનાનાઉભડાથી 3 કીલોમીટર માર્ગ જે રામપુરા માંડલ જતા માર્ગને જોડે છે. તેમાર્ગે રીપી રીંગ કરવામાં ન આવતા ઠેરઠેર ખાડાઓ પડી જતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા આ માર્ગ રિપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. માર્ગ રિપેર થાય તો મુશ્કેલી દૂર થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો