તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:માંડલ પંથકના સોલગામ સાદરા ગામોની કેનાલોમાં નીર વહેતાં કરવા ખેડૂતોની માંગ

માંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડલ તાલુકાના કેટલાક ગામોની સીમમાં નર્મદા પાણી છોડવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. માંડલ તાલુકાના સોલગામ, સાદરા, ડેઢાસણા સહિત ગામોમાં નર્મદાના નીર પહોંચાડવા ખેડૂતોએ માંગ કરી છે. નર્મદાના અધિકારીઓને અલ્પેશ પટેલ સહિત ખેડૂતોએ પાણી પહોંચાડવા રજૂઆત કરી હતી. પાકની વાવણી કરી હોવાથી પાણીની તાતી જરૂરિયાત છે. તસવીર રાજુ શર્મા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો