તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડલ શહેરમાં પ્રાથમિક આરોગ્યતારીખ1-2-2021 અને2-2-2021નારોજકેન્દ્ર ખાતે સોમવારે અને મંગળવારે પોલીસ કર્મી તથા હોમગાર્ડ જવાનો તથા જીઆરડી જવાનો મળી કુલ77 કર્મીઓને કોરાેનાની રક્ષિત કરવામા આવ્યા જેમાં કોઈને આડઅસર અને રિએક્શન આવ્યું ન હતું રસીકરણની કામગીરી માડલપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટરો તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી તારીખ 1-2-2021-2-2-2021 બે દિવસ રસી કરણની કામગીરી કરવામાં આવી તેવૂ ડોક્ટર હેમંતભાઈ આરપટેલજણાવ્યું હતૂ
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.