તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:માંડલમાં વધુ 1ને કોરોના પોઝિટિવ

માંડલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડલ શહેરમાં અને રાજ્યમાં દિવાળી પર્વ બાદ કોરાનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મોઢા પર માસ્ક ન પહેરતા લોકોને દંડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારે માંડલ શહેર કસ્બા વિસ્તારમાં તળાવ પાસે રહેતા કછોટ હસનભાઈ હનીફભાઇને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. જેની માહિતી માંડલ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા પ્રાપ્ત થયેલ છ.ે જેથી હવે માંડલ શહેરના તમામ નાગરિકોએ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મોઢા પર ફરજિયાત માસ્ક પહેરવું જરૂરી છે અને સોશિયલ ડીસ્ટન્સ રાખવું ખૂબ જરૂરી છે. માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી પોલીસ દંડની કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો