તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:મહુધા ICDS વિભાગનાે કર્મચારી હોમ ક્વોરન્ટીન, રીપોર્ટ નેગેટીવ આવતા રાહતનો શ્વાસ લીધો

મહુધા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુધામાં આઇસીડીએસ વિભાગના બ્લોક પ્રોજેક્ટ આસીસ્ટંટને ચાર દિવસથી શરદી, ખાસી અને સામાન્ય તાવની અસરને લઇ મહુધા સીએચસી સહિતની દવાના સ્ટોરની પણ દવા લેવા છતા કોઇ ફેર ન પડતા આખરે આરોગ્ય વિભાગના ટોલફ્રી નંબર 1075 પર જાણ કરતા કર્મીનો રેપીડ ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ હોમ કોરંટાઇન કરવામા આવ્યો હતો.  મહુધા તાલુકા પંચાયતના આઇસીડીએસ વિભાગના કર્મચારી દ્વારા જાગ્રુતતા દાખવતા મહુધા પંથકમા એક દાખલો બેસાડ્યો હતો.ચાલુ નોકરીના કારણે શરદી ખાંસીની દવા લેવા છતાં ફર્ક ન પડતા મહુધા સીએચસી ખાતેથી લોહીનો ટેસ્ટ પણ કરાવ્યો હતો. કોરોનનો રેપીડ ટેસ્ટ કરવામા આવ્યો હતો. જેનો રીપોર્ટ નેગેટીવ આવતા રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો