તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:રણછોડપુરામાં ઈલેક્ટ્રીક શોકથી આધેડનું મોત

મહુધા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મહુધામાં વીજ શોક લાગતા 48 વર્ષિય આધેડનું મોત નિપજ્યું હતું. મહુધા તાલુકાના ખોડિયાવાડા, રણછોડપુરા ગામે રહેતાં જુવાનસિંહ જીભાઇભાઇ ચૌહાણ પોતાના ઘરે ગુરૂવાર સવારે પંખાની સ્વીચ ચાલું કરવા જતાં ઇલેક્ટ્રીક કરંટ લાગતાં તેમને સારવાર માટે કઠલાલ દવાખાને ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો