તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લીંબડીના ચોકી ગામેથી આથો ઝડપી પડાયો

લીંબડી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ હિતેષભાઈ જોગરાણા સહિત ટીમે ચોકી ગામે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાાંથી 5,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દેશીદારૂનો વેપલો કરનાર વિનોદ ભાવુભાઈ રાતોજા, કાનજી વેલશીભાઈ રાતોજા, નટુ રાતોજા અને કિશન ઉર્ફે ભાણો દિલીપભાઈ વિરુદ્ધ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો