તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો:કોરડાના 4 શખ્સો સામે એટ્રોસિટીનો ગુનો દાખલ

લીંબડી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાયલાના વાટાવચ્છના માવજીભાઈ પરમાર ચુડા તાલુકાના કોરડા ગામે રણુભાઈ ખાચરના ખેતરમાં જુવાર વાઢી રહ્યા હતા. ત્યારે આ ગામના આરોપી અરવિંદ અણીયાળીયા, અશ્વિન કોળી, સહદેવ કોળી અને જેશા કોળી ખેતરે આવીને ફરિયાદી માવજી પરમાર સાથે ઝઘડો કરી અરવિંદભાઈએ માવજીભાઈને જણાવ્યું કે ખેતરના માલિક રણુભાઈ મારા કાકાના ખૂન કેસમાં સામેલ છે. એટલે તેના ખેતરે કોઈએ કામ નહીં કરવાનું તેમ ધમકી આપી માવજીભાઈને અપશબ્દો કહીં જાતી વિશે અપમાનિત કરી લાકડી વડે હુમલો કર્યો હતો. આ અંગે તેમને ચુડા પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો. જેની તપાસ પીએસઆઈ જે.ડી.મહીડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો