તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લીંબડીમાં દારૂની બોટલ સાથે પીધેલો ઝડપાયો

લીંબડી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી મોટાવાસના વાડી વિસ્તારમાં રહેતો અરવિંદ મોહનભાઈ પરમાર પોતાની કારમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ઈંગ્લિશ દારૂની બોટલ સાથે પીધેલી હાલતમાં ઝડપાયો હતો. અરવિંદ પરમારે પોતે કોઈ ન્યુઝ ચેનલનો પત્રકાર હોવાની ધોંસ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. ફરજ બજાવતા લોક રક્ષક ગોપાલભાઈ રઘુભાઈએ લીંબડી પોલીસ મથકમાં અરવિંદ પરમાર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જેની તપાસ લીંબડી પીએસઆઈ એસ.એસ.વરૂ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો