તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લીંબડીના બોડિયામાં ઘરમાં પત્તા રમતા 7 શખસ પકડાયા

લીંબડી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીંબડી તાલુકાના બોડીયા ગામે સુખદેવ હેમુભા રેવર નામનો શખ્સ પોતાના ઘરે બહારથી જુગારીને બોલાવી તીન પત્તીનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલની સુચના મુજબ પીએસઆઈ વી.આર.જાડેજાએ ટીમ સાથે દરોડો પાડયો હતો. જેમાં કલ્પેશ જીણાભાઈ ઝીંઝુવાડીયા, જયમલસંગ ઉર્ફે જયપાલ બળવંતસિંહ ચૌહાણ, સુખદેવ હેમુભા રેવર, નીતીન હમીરભાઈ રાબા, અમીષ ઉકાભાઈ ભડેણીયા, મનજી ઉર્ફે મનુ દેવાભાઈ રાઠોડ અને જેમલ ઉર્ફે જેમા ઉકાભાઈ સાકરીયા તીન પત્તીનો જુગાર ખેલતા ઝડપાયા હતા. જુગારી પાસેથી 71,710 રૂ.રોકડા, 5 નંગ મોબાઈલ જેની કિંમત રૂ. 21,000 અને 2 નંગ મોટરસાયકલ કિંમત રૂપિયા 50,000 એમ કુલ મળીને 1,42,710 રૂ. નો મુદ્દામાલ જપ્ત કરી લીંબડી પોલીસ મથકે જુગારધારા અને લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો