તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લીંબડી લૂંટ કેસમાં સામેલ 3 લૂંટારૂઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

લીંબડી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદ ગામના છગનભાઈ રબારી લીંબડી હાઈવે પરના છાલીયા તળાવ પાસેથી બોલેરો કાર લઈ જઈ રહ્યા હતા ત્યારે 3 મોટરસાયકલ પર સવાર 7 શખ્સોએ તેમની કારને આંતરી ઊભી રખાવી હતી. છગનભાઈ રબારી પર લાકડી અને ગીલોલ વડે હુમલો શરૂ કર્યો હતો. છગનભાઈને ઈજા પહોંચાડી તેમની પાસે 10,000 રૂ. અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ભાગી છૂટી હતી. આ અંગે તેમને લીંબડી પોલીસ મથકે અજાણ્યા શખ્સો ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ત્રણેય લૂંટારૂને ઝડપી લીંબડી કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો