તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચર્ચા:ખેડા ટાઉનમાં બે PSI અને પાંચ કોન્સ્ટેબલની બદલી, એક સાથે સાતની બદલીથી ચર્ચાનો વિષય

ખેડા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લા પોલીસ વડાએ સોમવારના રોજ આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 17 કોન્સ્ટેબલની બદલીના આદેશ કર્યાં હતાં. જોકે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન તેઓએ ખેડા ટાઉનમાં બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પાંચ કોન્સ્ટેબલની બદલી થતાં બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ખેડા પોલીસમાં બદલી કરાયેલા કર્મીઓમાં જશવીરસિંહ રણમલસિંહ, હાર્દિક છોટુ, રાજેન્દ્ર રમેશ, નવનીત વિન, અભિષેક દિનેશ, મહેશ વાલજી, ભુરાભાઈ બાબુ, દશરથસિંહ પ્રતાપસિંહની હેડ ક્વાટર્સમાં બદલી કરાઈ છે. આ ઉપરાંત હેડ ક્વાટર્સમાં રહેલા શનાભાઈ પોપટભાઈ, કિરીટ નટવરલાલ, ધીરજ જીવણભાઈ, દિનેશકુમાર રામસ્વરૂપ, નીલા પ્રકાશચંદ્ર, મેહુલ સામંતભાઈ, પ્રદીપસિંહ સુખદેવસિંહ, ભાઇલાલ હાંસાભાઈ, પ્રતિકકુમાર અર્જુનગીરીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો