તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:ખેડાના લાલ દરવાજાની કલેક્ટરે મુલાકાત લીધી

ખેડા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડાના લાલ દરવાજા કાછિયા વાડ ખાતે કન્ટેન્ટમેન્ટ એરિયાની કલેકટર આઈ.કે. પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અહીં પાંચ દિવસ પહેલા એક કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. આ વિસ્તારના એરિયાને તંત્ર દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને ખેડા કલેક્ટર દ્વારા વિવિધ પાસાની ચકાસણી અને મુલાકાત લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો