તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:નાયકાના કામદારોની વતન જવા મામલતદારને રજૂઆત

ખેડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેનની વ્યવસ્થા ન હોવાથી પરત કંપનીના મોકલી આપ્યાં

ખેડામાં રોજી રોટી માટે આવેલા શ્રમિકોની ધીરજ ખુટી છે. નાયકા ગામે આવેલી ટેક્સટાઇલના 50 જેટલા કામદારો 12 કિલોમીટર ચાલી મામલતદાર ઓફિસ પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ બિહાર જવા માગણી કરી હતી. કામદારોએ મામલતદાર કચરી ખાતે આવીને પોતાના વતન બિહાર જવા માટેની રજુઆત કરી હતી. હાલ બિહાર જવા માટે કોઈ ટ્રેનની વ્યવસ્થા ન હોવાથી કામદારોને મામલતદાર કચેરી ખાતેથી પાછા નાયકા ખાતે કંપનીમાં મોકલી આપ્યાં હતાં. આગામી દિવસમાં બિહાર જવા માટે ટ્રેન કે અન્ય સૂચના મળશે તો કામદારોને મામલતદાર કચેરી ખાતેથી જાણ કરીને બોલવામાં આવશે તેમ જણાવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો