તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:હરિયાળા ગુરૂકુળ છાત્રાલય ક્વોરન્ટીન માટે ફાળવાઇ

ખેડા 10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્વાિમનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર ગુરૂકુળને સેનેટાઇઝ કરવામાં આવી

ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોને લઈને આગામી દિવસોમાં જિલ્લાના કે બહારથી આવતા લોકો માટે હરિયાળા ગુરુકુળ ખાતે હોમકોરોન્ટાઇન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે સંદર્ભે રવિવારના રોજ ગુરૂકુળને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.  ખેડાના હરિયાળા સ્વામિનારાયણ ગુરુકુળની અંદર હાલ 60 જેટલા લોકોના હોમકોરોન્ટાઇનમાં રહી શકશે. હાલ ગુરૂકુળમાં આવેલી છાત્રાલયની 17 જેટલી રૂમો ગુરુકુળના સ્વામી દ્વારા સેવા માટે આપવામાં આવી છે. જો વધારે જરૂર પડે તો પણ અન્ય રૂમો પણ ઉપયોગમાં લઇ શકાશે. હાલ તાલુકા કે જિલ્લાના લોકોને હોમકોરોન્ટાઇન દરિમયાન ગુરુકુળમાં બધી સુવિધા આરોગ્યને લઈને પુરી પડાશે. હરિયાળા ગ્રામ પંચાયત દ્વારા ગુરુકુળની રૂમોમાં સેનીટાયઝરનો છાંટકાવ કરી દેવામાં આવ્યો છે.  આ બાબતે ગુરૂકુળમાં સ્થાનિક પ્રાંત અધિકારી ઉમંગ પટેલ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચે ગુરુકુળની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો