તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખંભાતની મહિલાનો મોબાઈલ નંબર ટીકટોક પર વાઈરલ કર્યો, સાઈબર સેલને જાણ કરતાં કાર્યવાહી કરી

ખંભાત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખંભાતની મહિલાનો મોબાઈલ નંબર ટીકટોક પર વાઈરલ કરાયાની જાણ સાઈબર સેલને કરવામાં આવતા સાઈબર સેલે ટીકટોક એકાઉન્ટ બંધ કર્યુ હતુ. ખંભાતમાં રહેતી એક પરિણીતાનો મોબાઈલ નંબર એક શખ્સે ટીકટોક પર નાંખી તેને વાઈરલ કર્યો હતો. દરમિયાન બીજી તરફ મોબાઈલ નંબરને લઈને પરિણીતાને ફોન કરીને કેટલાંય શખ્સો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. જેને પગલે કંટાળેલી પરિણીતાએ આખરે આ સંદર્ભે સાઈબર સેલમાં ફરિયાદ કરી હતી. સાઈબર સેલ દ્વારા તુરંત જ કંપનીમાં ફોન કરવામાં આવ્યો હતો અને કંપનીને એકાઉન્ટમાં મહિલાનો નંબર લખી વાઈરલ કરી તેને હેરાનગતિ કરવામાં આવતી હોવાની જાણ કરી હતી. જેને પગલે કંપનીએ પણ વિડિયો વાઈરલ કરનારા એકાઉન્ટ ધારકનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો