તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:કપડવંજ વૃદ્ધાશ્રમમાં રાશનની સામગ્રી આપવામાં આવી

કપડવંજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કપડવંજના ઉત્કંઠેશ્વર મહાદેવ યાત્રાધામ પાસે પરમાત્મા ઘામ વૃદ્ધાશ્રમ આશ્રમમાં વડીલોના ભોજન માટે કપડવંજ સેવા બેંક ગુજરાત ગ્રુપના સભ્યો દ્વારા ઘઉં-ચોખા મોરસ તેલ તુવેર દાળ મરચું હળદર મીઠું શાકભાજી જેવી જરૂરી રાસનની સામગ્રી એકઠી કરી આપી હતી. આ સેવાકીય કાર્ય અંતિસરના પ્રહલાદસિંહ ગોહિલ, વિજયસિંહ સોલંકી, અમીતસિંહ ગોહિલ, અશોકસિંહ તેમજ ગ્રુપના યુવક મિત્રોના સહકારથી કાર્ય કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો