તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:દહીંયપમાં પરપ્રાંતિય 80 પરિવારને કોંગ્રેસે નાણાંની વ્યવસ્થા કરી

કપડવંજ 9 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજના દહીંયપ ગામમાં રહેતાં પરપ્રાંતના 80 પરિવારને વતનમાં જવા કોંગ્રેસ તરફથી નાણાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. દહીંયપ ગામથી જતાં 80 કુટુંબોના પરીવારના શ્રમિકોને ઉત્તરપ્રદેશ જવા માટે નાણાં ની વ્યવસ્થા કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડા જિલ્લા કોગ્રેંસના પ્રમુખ રાજેશભાઈ ઝાલા, મહામંત્રી નવીનભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો