તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નારનામુવાડા હત્યાકાંડમાં 8 શખ્સની ધરપકડ

કપડવંજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજના નારનામુવાડા ગામે નજીવી બાબતે મારામારીમાં યુવકની હત્યાના ગુનામાં કપડવંજ ગ્રામ્ય પોલીસે આઠ શખસને ઉઠાવી લીધાં હતા. પોલીસે તમામ શખસને કોરોના ટેસ્ટ માટે નડિયાદ દવાખાને ખસેડ્યા હતા. જ્યાં આઠેયનો રિપોર્ટ નેગેટિવ આવતાં પોલીસે તમામની ધરપકડ કરી લોકઅપમાં ધકેલી દીધાં હતા. જે તમામને સોમવારે કોર્ટહવાલે કરાશે તેમ  પીએસઆઇ ડી.બી.દેસાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો