તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:હળવદ બજારમાં માસ્ક વગર નીકળેલા 25 વાહનચાલકોને તડકામાં ઉભા રખાયા

હળવદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાયરસને પગલે હાલ માસ્ક પહેરવું ફરજિયાત છે. ત્યારે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ સંદીપ ખાભલા, પીએસઆઈ પી.જી પના દ્વારા સરા ચોકડી ખાતે વાહન ચેકિંગ દરમિયાન 25 વાહન ચાલકોને માસ્ક વગર બજારમાં દેખાતા અડધો કલાક તડકામાં ઉભા રખાવી માસ્ક પહેરવા સૂચન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો