તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:કોયબા પાટીયા ચેકપોસ્ટ પર આવતા જતા લોકોની આરોગ્ય તપાસ કરાઈ

હળવદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વાઇરસ પ્રસરતો અટકાવવા ભાગરૂપે

હળવદમાં કોરોના વાઇરસ પ્રસરતો અટકાવવાની કામગીરીના ભાગરૂપે હાઇવે પર અવર જવર કરતા લોકો તાલુકામાં પ્રવેશતા આરોગ્ય તપાસ અને  ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ  છે. હળવદ-ધ્રાંગધ્રા હાઇવે રોડ પર કોયબા પાટીયા પાસે ચેકપોસ્ટપર પીઆઇ સંદીપભાઇ ખાંભલાની સુચનાથી હળવદ પોલીસ અને આરોગ્ય વિભાગ ટીમ મુકાઇ છે.  આ ચેકપોસ્ટ પર અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર તથા ગુજરાત રાજ્ય સીવાયના રાજ્યોના લોકો આવતા જતા તમામનું  ચેકઅપ કર્યાબાદ આગળ જવા દેવામાં આવે છે. આમ ચેકીંગના પગલે મોટી સંખ્યામાં વાહનો ઉભા રહેતા હોવાથી લાંબી કતારો લાગી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો