તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:કડીયાણામાં GRD જવાનોએ રહીશને મારતા ફરિયાદ

હળવદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કડિયાણા ગામે હળવદ પોલીસ સ્ટેશનના જીઆરડી જવાન ગોપાલભાઈ, સી. એમ સોલંકી ફરજ બજાવતા ત્યારે  ગામના ભીખાભાઈ મગનભાઈ ઉડેચા વાડીથી પોતાના ઘરે ચાલી કડીયાણા ગામ જતા હતા. તેમને જીઆરડી જવાન ગોપાલભાઈએ રોકી તમે બહાર કેમ નિકળો છો ઘરે જતા રહેવાનુ કહ્યુ હતુ. આથી ચાલતા જવામાં ભીખાભાઈને થોડી વાર લાગતા જીઆરડી જવાનો બોલાચાલી કરતા થોડીવારમાં મામલો બિચકાયો હતો. જેમાં ફરજ પરના  બંને જીઆરડી  વાનોએ ભીખાભાઈને પ્લાસ્ટિકના પાઇપ માથામાં  ઝીંકી હુમલો કરતાં ગંભીર ઈજા થઇ અને  મુકેશભાઈ વચ્ચે પડતાં તેઓને પણ સામાન્ય ઈજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો