તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગોલાસણ ગામે કાકાની દિકરીને હેરાન ન કરવાનું કહેતા હુમલો કરનાર 4 શખ્સો ઝડપાયા

હળવદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોલાસણ ગામના લાભુભાઇની દિકરીને વિક્રમ ભોજાભાઇ હેરાન કરતો હતો. આથી લાભુભાઇનો ભત્રીજો રાહુલ બાબુભાઇ વહાપીયા આ બાબતે ઠપકો આપવા ગયા હતા. તે દરમિયાન ત્યાં રહેલ કરશનભાઇ ઉશ્કેરાઇ જઇ રાહુલભાઇના કાકાના દિકરા વિક્રમને છરી વડે ઇજા કરી હતી . હળવદ પોલીસે હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાંના બે રવિવારે જ્યારે અન્ય બેને સોમવારે ઝડપી પડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો