તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:જીવન જરૂરિયાતના વેપારીના આરોગ્યની ચકાસણી કરાશે

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદને અડિને આવેલો ગાંધીનગર તાલુકો કોરોનાથી વધુ સંક્રમિત થયો છે. જેને પરિણામે અત્યાર સુધીમાં તાલુકામાં કોરોનાના કુલ 44 કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાના સંક્રમણે અટકાવવા માટે બોર્ડરના ગામોમાં ચુસ્ત લોકડાઉનનું પાલન કરવા આદેશ કર્યો છે. ઉપરાંત ગામમાં શાકભાજી, દૂધ, કરીયાણાનું વેચાણ કરતા વેપારીઓનું અઠવાડિયામાં 2 વખત ફરજીયાત આરોગ્યની ચકાસણી કરવાનો આદેશ તાલુકા વિકાસ અધિકારીએ કર્યો છે. 1 માસમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે જિલ્લાના ગાંધીનગર તાલુકાના બોર્ડરના ગામોમાં ચુસ્ત અમલવારીના આદેશો જારી  કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો