તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:અખબાર વિતરકોને ઉકાળાનું વિતરણ કરાયું

ગાંધીનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોલવડા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા શહેરમાં નિયમિત રીતે અખબારનું વિતરણ કરતાં વિતરક બંધુઓને આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરાયું હતું. વાયરસના હાહાકાર વચ્ચે પણ સેકટર-22 ડેપો ખાતેથી અખબારનું વિતરણ ગાંધીનગર ન્યૂઝ પેપર સપ્લાય એસોશિએશન દ્વારા કરાઇ રહ્યું છે. સે-14 થી 30, કોલવડા, પેથાપુર, રાંધેજા, પીપળજ, ચિલોડા, પાલજ, આલમપુર અને પાસેના ગામમાંથી અખબારનું વિતરણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો