તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ નર્સીંગ ડે:નર્સિંગ સ્ટાફ ઝુમ એપથી એક પ્લેટફોર્મમાં ભેગા થશે

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના ખરા વોરીયર્સ એવા નર્સિંગ સ્ટાફની વિશ્વમાં ઓળખ માટે 12મી, મે ઇન્ટરનેશનલ નર્સીંગ ડેની ઉજવણી કરાય છે. હાલમાં કોરોનાની મહામારીને પગલે ઝુમ એપની મદદથી એક જ પ્લેટફોર્મમાં ડિજિટલી ભેગા થઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ડેની ઉજવણી કરાશે. હાલમાં કોરોના સામે સીધો જંગ દર્દીની સાથે તબિબ બાદ નર્સિંગ સ્ટાફ લડી રહ્યો છે. નર્સિંગની કામગીરીથી લોકોને વાકેફ કરવા અને સ્ટાફની કામગીરીને બિરદાવવા 12મી, મે ઇન્ટરનેશનલ નર્સિંગ ડે તરીકે ઉજવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો