તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ટામેટા માટે શખ્સે શાકભાજી વેચતી મહિલાને હું પોલીસ છું’ કહીંને શખ્સે મહિલાને લાફો ઝીંકી દીધો

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંપૂર્ણ લોકડાઉનથી ગાંધીનગરમાં દૂધ, દવા સિવાયની દુકાનો બંધ છે. ત્યારે શાક બચ્યું હોવાથી આદીવાડામાં શાક વેચતી મહિલા પાસેથી એક શખ્સ ટામેટા લેવા આવ્યો હતો. સાદા કપડામાં આવેલા પુરૂષે મહિલા પાસેથી ટામેટા લીધા બાદ વજન વધારે હોવાથી મહિલાએ એક ટામેટું કાઢતા પુરૂષે રકઝક કરી ટામેટું પાછુ મુકવા કહ્યું હતું. જોકે મહિલાએ ના પાડી દેતા રોષે ભરાયેલા શખ્સે પોલીસના નામે ધમકાવાનું શરૂ કરી દીધું હતું. ‘મને ઓળખતી નથી, હું પોલીસ છું’ કહીંને શખ્સે મહિલાને લાફો ઝીંકી દીધો હતો. હોબાળો થતાં ટોળું ભેગું થઈ જતા પોલીસની ખોટી ઓળખ આપનાર શખ્સે ચાલતી પકડી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો