તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:પાલિકા દ્વારા ઘરે-ઘરે હોમિયોપેથી દવા પહોંચાડાઇ

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાયરસને ફેલાતો રોકવામાં વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ મહકત્વો ભાગ ભજવતી હોવાથી ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અને રાજ્ય સરકારની સુચના પ્રમાણે શહેર વિસ્તારમાં આવેલા 60 હજાર ઘર પર જઇને મહાપાલિકા દ્વારા હોમિયોપેથીની આર્સેનિકમ આલ્બમ-30 નામની દવાની ગોળીઓ પહોંચાડવાનું શરૂ કરાયાનું મેયર રીટાબેન પટેલે જણાવ્યું હતું. 5 વર્ષથી મોટી ઉંમરના માટે દરરોજ 4 ગોળી સવાર-સાંજ 4 દિવસ માટે લેવાની આ દવા લેતા પહેલા અને પછી 15 મિનીટ સુધી પાણી સહિત કંઇપણ ખાવા પીવાનું નથી. દરેક ઘરે પરિવારના 2 વ્યક્તિ દિઠ એક ડબ્બીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો