તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:IIPHG દ્વારા પાટીદાર નેતા  સામે ફરિયાદ 

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરમાં પાલજ ગામની સીમમાં આવેલી ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ સંસ્થા (IIPHG) અંગે પાટીદાર આરક્ષણ સંઘર્ષ સમિતિના સંયોજક અશ્વિન સાંકળસરિયાએ ફેસબુક લાઈ પર કેટલાક દાવા કર્યા હતા. ત્યારે આ દાવા ખોટા હોવાનું કહીંને IIPHG ખાતે એક્ઝિક્યુટીવ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા લતા છેલ્લેપન નાયરે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ  29 એપ્રિલના રોજ સંસ્થાને બદનામ કરતો એક વીડિયો વાયરલ થયો હતો. ફરિયાદના આધારે ચિલોડા પોલીસે આઇપીસી કલમ 505(2) મુજબ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો