તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વોકિંગમાં નીકળેલા 4 સહિત 17 સામે  ફરિયાદ

ગાંધીનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર શહેરમાં વોકિંગમાં નીકળેલા 4 સહિત તાલુકામાં 17 સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ખ-6 સર્કલથી ખ-7 તરફ જતા રોડ પર વોકિંગમાં નીકળેલા રઘુભાઈ વરવાભાઈ દેસાઈ (સે-26), સે-23 ખાતે સતિષભાઈ બળદેવભાઈ પટેલ, ઉપેન્દ્રભાઈ બળવંતભાઈ ત્રિવેદી, રમણભાઈ મગનભાઈ પટેલ (તમામ રહે-સે-૨૩) સામે ગુનો નોંધ્યો હતો. સે-25 ખાતે શાકભાજી વેચનાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો