તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શાકભાજી વેચતા યુવક સહિત 15 સામે ફરિયાદ

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેર તાલુકામાં 15 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. હાલના સમયે દૂધ-દવા સિવાયની વસ્તુઓનું વેચાણ બંધ છે ત્યારે  સે-22 વાસ્તુનિર્માણ સોસાયટી ખાતે શાકભાજી-ફ્રુટનું વેચાણ કરનાર સચિનભાઈ સુખડીયા નામનો યુવક ઝડપાયો હતો.  બીજી તરફ પોલીસે સે-28થી 1, સે-15થી 1, સે-4થી 1, વાવોલથી 1, ઈસનપુર મોટાથી 3, માધવગઢથી 1, ધણપથી 4, રાયપુરથી 1, વલાદથી 1 શખ્સને બીનજરૂરી રીતે ફરતા ઝડપીને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસ હાલ જિલ્લામા ખાસ વોચ રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો