તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેકટર-7 પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવોલ ભૂમિપાર્ક સોસાયટી પાસે ચાલવા નીકળેલા પ્રવિણસિંહ ખિટોલીયા, સોનુભા ઝાલા તથા ગોવિંદભાઈ રાજપુત સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સેકટર-21 પોલીસે વાસ્તુ નિર્માણ સોસાયટી પાસે ઈવનિંગ વોકમાં નીકળેલા રણછોડભાઈ પ્રજાપતિને ઝડપ્યા હતા. બીજી તરફ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સે-26 ગ્રીનસિટી ખાતે શાકભાજીની લારી લઈને નીકળેલા રામાભાઈ બબાભાઈ દંતાણી સામે કાર્યવાહી કરી હતી. શહેરમાં સે-29 ખાતે એક જ્યારે તાલુકામાં માધવગઢથી 1, પ્રાંતિયાથી 2 અને વલાદથી 1 શખ્સ બીનજરૂરી રીતે બહાર નીકળેલા ઝડપાતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.