તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:સજ્જનપુર અને જુના ઘનશ્યામગઢમાં સ્વયંભૂ લોકડાઉન

ધ્રાંગધ્રા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર અને જુનાઘનશ્યામગઢ ગામે લોકડાઉનનો કડક અમલ કરાવવા ગ્રામપંચાયતે પગલા હાથ ધર્યા હતા. સુરેશભાઇ પટેલ અને વિપુલભાઇ પટેલે જણાવ્યુ કે, ગામના તમામ રસ્તા બંધ કરી આવતા જતા લોકોનુ રજીસ્ટ્રેશન કરવુ સહિત નિયમોનું પાલન થકી અન્યોને પણ દીશા નિદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યૂં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો