તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સવ:કોઢમાં મહારાણા પ્રતાપ જયંતીની ઉજવણી

ધ્રાંગધ્રા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંઢ ગામમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતીએ 251 દીપ ઉત્સવ કરી વિશ્વને કોરોના વાયરસની અસરથી મુક્ત કરવા પ્રાર્થના કરવામાં અાવી હતી. સરકાર દ્વારા અનેક સાવચેતીઓ અને સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે ક્ષત્રીય સમાજ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી સમગ્ર આયોજન કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો