તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બાવળીમા 4 હજાર ના તમાકુના જથ્થા સાથે એક જડપાયો

ધ્રાંગધ્રા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના ને લઈને લોક ડાઉનમા પાન મસાલની દુકાનમાં વેચાણ નહી કરવાનુ જાહેર નામુ છે ત્યારે એએસપી દ્વારા બાવળીમા  ગેરકાયદે તમાકુ નુ વેચાણ કરતા 1 શખ્સને 4 હજાર ના મુદામાલ સાથે જડપી લેવામા અાવ્યો હતો.દેશમાં, લોકડાઉનને લઈને આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની વસ્તુઓ પર પ્રતિબંધ છે ત્યારે પાન મસાલાના વેપારીઓ કાળા બજારમાં વેચી તગડી કમાણી કરી રહ્યા છે. ધ્રાંગધ્રામા એએસપી શૈફાલીબેન બારવાલ દ્વારા બાતમીના આધારે બાવળી ગામે, દરોડો પાડી આરોપી મુકેશ ઉફે મુકો વસરામભાઈ બોરણીયા ને તમાકુના ના 4 હજાર રૂપિયા ના જથ્થા સાથે જડપી લીધો હતો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો