તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને માત:ધોળકામાં તરબૂચવાળાનો રિપોર્ટ નેગેટિ‌વ આવતાં ઘરે પરત ફર્યાં

ધોળકા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંપર્કમાં આવેલા 20 લોકોને પણ ઘરે મોકલ્યાં
  • ઘરે પરત આવતા રાણા સમાજે ફૂલ હારથી સ્વાગત કર્યું

ધોળકા તાલુકામાં અગાઉ  સ્વામી નારાયણ મંદિર પાસે મહાકાળી મંદિર પાછળ રહેતા તરબુચ વેચતાં કમલેશ ભાઈ રાણાનો  રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ તેઓના સંપર્કમાં આવતા ૨૦ લોકોને  કોવોરોટાઈન ધોળકા માં આવેલ પાશ્વનાથ મંદિરમાં રાંખવામાં આવ્યા હતા. અમદાવાદ સોલા સિવિલ હેલ્થ વિભાગ ની ટીમે તેમનાં સેમ્પલ લીધાં હતાં. દરમ્યાન તેમનો રિપોર્ટ આજરોજ  નેગેટિવ આવ્યો હતો.પરિવારનાં બધાજ વ્યક્તિનાં રિપોર્ટ નેગીટિવ આવતાં મોટી ચિંતા ટળી હતી. તાલુકા હેલ્થ ઓફિસર મુનીરાબેનના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા કમલેશભાઈ રાણાને સારવારની વધુ જરૂર લાગતાં તેઓને અમદાવાદમાં આવેલ સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ તેમનાં પરિવારને ક્વોરોટાઇન કરી દેવામાં આવ્યાં હતાં આ પરિવારની સંપૂર્ણ દેખરેખ રખાશે  જેમાં આજરોજ રીપોર્ટ નેગેટિવ આવતાં મોટી ચિંતા ટળી છે. આમ હાલ કોરોનાં જે કેસો વધી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમાં લોકો સલામત છે એવું કહી શકાય.કમલેશ રાણા નો રિપોર્ટ નેગેટીવ આવતા અને કોરોનાને માત આપતા રાણા સમાજ દ્વારા તેઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો