તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:શ્રી રામચંદ્ર ભગવાન (જન્મ ભૂમિ)ના મંદિરનું ભૂમિ પુજનના અનુંસંધાને જય શ્રી રામના ગગન ભેદી નારાથી કાઢવામાં આવી

ધોળકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાન (જન્મ ભૂમિ)ના મંદિરનું ભૂમિ પુજનના અનુંસંધાને ધોળકાના રામભક્તો અને નગરજનો તથા તત્કાલેશ્વર મંદિરમાં તેમજ રાજકીય પક્ષ દ્વારા હર્ષોલ્લાસથી નગર યાત્રા મોટીસંખ્યામા જોડાઈ જય શ્રી રામના ગગન ભેદી નારાથી કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...