તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:ધોળકામાં આજે કોરોનાનો એક પણ કેસ નહીં

ધોળકા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલમાં વિશ્વનાં મોટાભાગના દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-19)ના સંક્રમણથી પ્રભાવિત થયા છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયા છે. ધોળકામાં આજે એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. ધોળકા માટે સારા સમાચાર છે. તાલુકા હેલ્થ ઓફિસર મુનીરાબેનના જણાવ્યા મુજબ સ્ક્રીનિંગ કરતા કોઇપણ વ્યક્તિને તાવ શરદી ઉધરસની ફરિયાદ જોવા મળી ન હતી. ધોળકામાં એકપણ કેસ નહીં નોંધાતા તંત્રમાં રાહત થઇ છે. જોકે, આગામી દિવસોમાં એકપણ કેસ ન નોંધાય તે માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો